રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણને લઇ અટકળો તેજ, 16 સપ્ટેમ્બરે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાશે

રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણને લઇ અટકળો તેજ, 16 સપ્ટેમ્બરે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાશે, 17 સપ્ટેમ્બરે નવનિયુક્ત મંત્રીઓ શપથ લેશે, 22 સપ્ટેમ્બરના ભાજપના નવા સંગઠનની થઇ શકે છે જાહેરાતઃ સૂત્ર