ત્રણ દિવસ મા 18.5 લાખ કરતા વધુ ભક્તો એ માં અંબા ના દર્શન ઓનલાઇન પ્લેટફોર્મ થી કર્યા
27 તારીખ થી 2 તારીખ સુધી ઓનલાઇન દર્શન ભક્તો માટે ચાલુ રહેશે
અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે
અંબાજી મંદિર ની હવન શાળા મા આજે પણ તૃતીય દિવસ નો યજ્ઞ થયો
આજ નો કાર્યક્રમ આ પ્રમાણે રહ્યો હતો
સવારે 9 વાગે પ્રાતઃ દેવ પુજન કરવામાં આવ્યું હતું
બપોરે 2 કલાકે અંબા અભિષેક મહાપુજા થઇ હતી
અને સાંજે 6 વાગે સાંય પૂજા આરતી કરાઈ હતી
અંબાજી તરફના માર્ગો સૂના સૂના જોવા મળી રહ્યા છે
ભક્તો ડિજિટલ દર્શન તરફ વળ્યાં