બ્રેકિંગ ન્યૂઝ:- વડોદરાની પારૂલ યુનિવર્સિટીના જયેશ પટેલનુ અમદાવાદની હોસ્પિટલમાં નિધન.

જયેશ પટેલ ધણા સમયથી બિમારીઓથી પીડાતા હતા.
હોસ્પિટલમાં ડાયાલીસીસ ના સમયે જ તેઓ મૃત્યુ પામ્યા હતા.

મૃતદેહને અંતિમવિધિ માટે વડોદરા મોકલવામાં આવશે.