*શિક્ષણ રાઇટ ટુ એજ્યુકેશન(RTE)*

*ખાનગી સ્કૂલોએ ધોરણ 1 માં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ૨૫ ટકા ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવો પડશે. રાજ્ય સરકારનો પરિપત્ર*

*18 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરી શકશે*

*19 થી 29 ઓગસ્ટ દરમિયાન rte.orpgujarat.com વેબસાઈટ પર આવેદન કરી શકાશે. જે તમામ જરૂરી માહિતી વેબસાઈટ પર જોવા મળશે*

*31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ની ચકાસણી કરીને એપ્રૂવ કે રિજેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે*

*પ્રવેશ પ્રક્રિયા 11 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે*

*ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે*……….