*રાજ્યમાં ઓગસ્ટ માસના હિન્દુઓના અને મુસલમાનોના તમામ તહેવારો ઉપર પ્રતિબંધ*

*જન્માષ્ટમી ,તાજીયા જુલુસ, મૂર્તિ વિસર્જન તથા નાના મોટા તહેવારો નહિ યોજી શકાય*

*પરિવારો ઘરમાં ગણપતિ બેસાડી શકશે અને વિસર્જન પણ ઘરમાં કરવાનું રહેશે*

*શોભાયાત્રા કે તાજીયાના ઝુલુસ નીકળે શકશો નહીં .તહેવારો સામૂહિક રીતે ઉજવી શકશો નહીં*

*ભાદરવી પૂનમના પઞપાળ સંધ, સેવા કેમ્પ અને તરણેતરનો મેળો નહીં યોજી શકાય*

*ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટૂંક દિવસમાં સરકાર જાહેરનામું બહાર પાડશે*