શહેરમાં ફરી એક વાર સ્કૂલી મનમાની આવી સામે…
મણિનગરની મુક્તજીવન અંગ્રેજી શાળાની મનમાની…
RTE અંતર્ગત પ્રવેશ મેળવેલ ગરીબ વિદ્યાર્થીઓ પાસે વસૂલી ફી…
મફત શિક્ષણની બદલે વસૂલી ટર્મ ફી…
40 જેટલા વિદ્યાર્થીઓ પાસે વસૂલી 4000 જેટલી ફી…
ગરીબ વાલીઓ પાસે વસૂલી બેફામ ફી…
વાલીઓએ વાલી મંડળનો લીધો સહારો…
વાલી મંડળે DEO ને રજુવાત કરી કડક પગલાંની કરી માંગ…
વાલીઓ શાળા સામે કરશે પોલીસ ફરિયાદ …