ગાંધીનગર –
ગાંધીનગર જિલ્લાના 2 પોલીસકર્મી જુગાર ધામ ચલાવે છે,
પેથાપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ,
પેથાપુર પોલીસ મથકમાં ડી સ્ટાફ કોન્સ્ટેબલ જયપાલસિંહ સામે ગુનો નોંધાયો,
ગાંધીનગર હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ સામે પણ ગુનો દાખલ,
પેથાપુર પોલીસ મથકની હદમાં આવેલા ઊનાવા ગામમાં ગ્રામ્ય એલસીબીએ કરી રેડ,
જુગાર ધામ ચાલતું હોવાની બાતમીને આધારે રેડ,
રૂ. 34 હજારના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ, બંને પોલીસકર્મી સહિત 3. આરોપી વોન્ટેડ,
બંને પોલીસ કર્મચારી ડીફોલ્ટ જાહેર કરાયા –