નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ 6પોઝિટિવ કેસ આવતા ફફડાટ રાજપીપલા મા પાંચ અને એક કેસ સિસોદરાનો આવ્યો.

આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ 3 દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ 20 દરદીઓ સારવાર હેઠળ

ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 75 સેમ્પલના રિપોર્ટમાથી આજે 6 પોઝિટિવ આવ્યા

આજે ચકાસણી માટે કુલ 62 સેમ્પલ મોકલાયા

રાજપીપલાતા 15

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.15 મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે 5:20 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ નોવધુ 6 પોઝિટિવ કેસ આવ્યા હતા જેમા પાંચ કેસ રાજપીપલા અને એક નાંદોદ તાલુકામાથી સિસોદરા ગામમાં નોંધાયો છે
આજના6પોઝિટિવ કેસ મા રાજપીપલા મા 1)અનિકેત ભાઈ રાકેશભાઇ દેસાઇ (ઉ વ .31,રહે મુકેશ સ્ટોર , ભાટવાડા , રાજપીપલા )2)ધ્રુવકુમાર મનહર ભાઈ માલી (ઉ વ .36,રહે મોટા માલી વાડ ,રાજપીપલા )3)
મોહીન મહેબુબભાઈ શેખ ઉ વ .30,રહે ખાટકીવાડ નવા ફલીયુ ,રાજપીપલા )4)રમેશભાઈ ગોરધનભાઈ પટેલ ઉ વ .60,રહે મંદિર ફલીયુ , સિસોદરા તા નાંદોદ )5)દિલબરબાનુ મયુદ્દીન પઠાણ ઉ વ .52,રહે સિંધીવાડ ,રાજપીપલા )6અન્સૂયા બેન અનિલભાઈ સોલંકી ઉ વ .48,રહે આરબ ટેકરા ,રાજપીપલા )
આ તમામ ને આજે કોવીદ હોસ્પિટલ રાજપીપલા મા સારવાર અર્થે દાખલ કરાયા હતા

એપેડેમિક ઓફિસર ડો .કશ્યપ ના જણાવ્યા અનુસાર આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ 3 દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ 20 દરદીઓ સારવાર હેઠળછે
ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 75 સેમ્પલના રિપોર્ટમાથી આજે
6 પોઝિટિવ આવ્યા છે નર્મદા અત્યાર સુધી મા કૂલ પોઝિટિવ કેસ નો આંકડો 120 ઉપર પહોચ્યો છે
આજે ચકાસણી માટે કુલ 62 સેમ્પલ વડોદરા મોકલાયા છે
તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં રાજપીપલા મા સારવાર લેનાર પૈકી
આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા25 મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-49334 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 72 દરદીઓ, તાવના 39 દરદીઓ, ડાયેરીયાના 30 દરદીઓ સહિત કુલ-141 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 846149 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 389545 લોકોને વિતરણ કરાઇ છે.

આજની તારીખે કૂલ 56ફેસેલીટી કોરનટાઇન
અને 855ને હોમ કોરનટાઇન કરાયા છે જ્યારે અત્યાર સુધી મા કૂલ 857
ફેસેલીટી કોરનટાઇનઅને 5496ને હોમ કોરનટાઇન કરાયા છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા