કચ્છ* માંડવીમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ. વરસાદના પાણીમાં 4 થી 5 બાઇક તણાયા. શહેરમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું.
Category: હવામાન સમાચાર
गांधीनगर* राज्य में आनेआले 5 दिनों में भारी बारिश की आगाही। 8 और 9 को भारी बारिश की आशंका।
*🗯️BIG BREAKING* *દરિયામાં લો પ્રેશર સર્જાતા દ્વારકા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર* નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા તંત્રને સૂચના હેલ્પલાઇન નંબર-…
ભાવનગર આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસ રહેશે વિજકાપ. #advertising #ads #youradshere
દ્વારકા ગોમતીઘાટ ખાતે દરિયામાં જોવા મળ્યો કરંટ. 10 ફૂટ ઊંચા ઉછળયા મોજા.
અંબાજી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં મેઘમહેર શહેરના રસ્તા થયા પાણી પાણી.
છોટા ઉદેપુરમાં જામ્યો વરસાદી માહોલ* *વહેલી સવારથીજ ધીમી ધારે વરસાદ શરૂ * નસવાડી તાલુકામાં વરસાદ વરસ્યો
ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહી* આજે પડી શકે છે સાર્વત્રિક વરસાદ 4થી 7 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં…