ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું

નવયુવાનો અને સર્વે ગુજરાતીઓને સોશ્યિલ મીડિયાના માધ્યમમાં વધુને વધુ આ સમાચાર શેર કરવાની અપીલ કરતા ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ…

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા કિર્તીસિંહ વાઘેલાનો સન્માન સમારોહ યોજાયો.

બોક્ષમાંરાજપૂત સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સતત પ્રગતિ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરતાં મંત્રીશ્રી જીએનએ જામનગર: રાજપૂત સમાજ છાત્રાલય…

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર તથા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું કરાયું આયોજન.

જીએનએ જામનગર: ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા જામનગર શહેર…

રેલવે સ્ટેશન-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે માટીકામ સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથ સંચાલિત ટી સ્ટોલ’નું કરાયું લોકાર્પણ.

…….મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અનેગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ખાસ ઉપસ્થિતિ………….. જીએનએ ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર…

મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી.

મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી મુંબઈની એસ્પ્લૅનૅડ કોર્ટે આર્યન ખાન, અરબાઝ ખાન અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી…

અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને માથે મટકી મૂકીને અલગ અલગ સ્ટાઈલ ના ગરબા રાખ્યા..

અનોખા ગરબા અને મટકી સાથેના ગરબા ગાઈ અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને…

જામનગર ખાતે વાઈલ્ડલાઈફ વિક અંતર્ગત યાયાવરના સ્થળાંતર પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

જીએનએ જામનગર : વન્યપ્રાણી સપ્તાહ ના ભાગ રૂપે લાખોટા નેચર કલબ જામનગર અને બોમ્બે નેચર એન્ડ હિસ્ટોરીકલ સોસાયટી ના સંયુક્ત…

૯ મી ઓક્ટોમ્બર : “વિશ્વ હોસપિસ” અને “પેલિએટિવ કેર દિવસ” અમદાવાદ સિવિલની GCRIમાં વર્ષે ૨૦ હજાર જેટલા દર્દીઓ પેલિએટીવ કેર સારવારનો લાભ મેળવે છે

જીએનએ અમદાવાદ: કેન્સર, શ્વાસની બિમારી, ગંભીર હ્યદય રોગ અને અસાધ્ય કિડનીને લગતા રોગ કે જેમાં સંપૂર્ણ સારવાર શક્ય ન હોય…

ભારતીય તટરક્ષક દળ દ્વારા સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ (MSAR-21)નું કરાયું આયોજન.

ન્યૂઝ: પોરબંદર ખાતે તટરક્ષક દળના હેડક્વાર્ટર નંબર 1 ખાતે 05 ઓક્ટોબર 2021ના રોજ એક દિવસીય “સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ”નું…

આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા.

આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાક્રુઝ પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગ મામલે શાહરૂખના દીકરા આર્યન ખાનને નાર્કોટિક્સ…