યુગાન્ડા હાઇ કમિશન દ્વારા બે દેશો વચ્ચેના વેપારને વેગ આપવામાં આવશે. યુગાન્ડામાં ગુજરાતની એગ્રી-ઇન્ફ્રા. કંપનીઓ 100 કરોડનું રોકાણ કરશે.
અમદાવાદ, યુગાન્ડા હાઇ કમીશન અને યુગાન્ડા ગુજરાત બિઝનેસ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આજે પ્રથમ વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં…