મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ.

મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે.…