*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય* *રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત પૂર્ણ થતાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનરો આ મહાનગરોની રોજબરોજની કામગીરી વહન કરશે*
*સામાન્ય ચૂંટણીઓ બાદ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળતાં સુધી સંબંધિત મહાપાલિકાના કમિશનરોને રોજબરોજની કામગીરીની જવાબદારી સોપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ…