*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…