દેડીયાપાડા તાલુકાના કંજાલ રોડ પરની તુકનેર નદીમાં સ્નાન કરવા ગયેલો યુવાન પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં લાપતા.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા થી 18 કિ.મી ના અંતરે તુકનેર નદી આવેલી છે.જેમાં નહાવા ૧૮ વર્ષનો યુવાન તનાઈ ગયો જતા લાપતા…
ઇન્ડિયા ક્રાઇમ મિરર