ધોની તુંને તો રૂલા દિયા.. સલામ સાથે અલવિદા. ‘CAPTAIN COOL AND KIND ‘… મહેન્દ્રસિંહ ધોની. – કેડીભટ્ટ.

ધોની તુંને તો રૂલા દિયા.. અદભુત છે આ માણસ.નિવૃત્તિ તો જાહેર કરી પણ નહીં કોઈ પ્રેસ કોંફરન્સ,નહીં કેમેરાની ફ્લેશો,નહીં કોઈ…