અમદાવાદ કાગડાપીઠ પોલીસ લાઈનમાં રહેતા 50 પરિવારોને રાતોરાત મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવતા પોલીસ પરિવારમાં રોષ.

.. પોલીસ કમિશ્નર ને રજુઆત કરવા પોલીસ પરિવારના સદસ્યો 11:30 વાગે શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરીએ જશે…
કોરોના અને વરસાદના સમયમાં પોલીસ પરિવારની દુવિધાઓમાં વધારો જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિ…