NSUI દ્વારા GLS યુનિવર્સિટી ખાતે આશ્ચર્ય જનક કાર્યક્રમ કરી વિરોધ નોંધવામાં આવશે…..

જે પ્રકારે કોલેજો બંધ છે અને અને ઓનલાઇન ક્લાસ ના નામે GLS યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ ફી ઉઘરાવવામાં આવી રહી છે અને યુનિવર્સિટી ના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફોને કરી ફી માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધ માં NSUI દ્વારા GLS યુનિવર્સિટી ખાતે આશ્ચર્ય જનક કાર્યક્રમ કરી વિરોધ નોંધવામાં આવશે…..

તારીખ:13 જુલાઈ
સમય:12.30 (sharp)
સ્થળ: GLS યુનિવર્સિટી સેન્ટ્રલ ઓફિસ