ચાંદખેડામાં મહિલાની છેડતીનો મામલો.મહિલાને પરેશાન કરતો હનીફ પઠાણ નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી મહિલાને કરતો હતો પરેશાન.

ચાંદખેડામાં મહિલાની છેડતીનો મામલો

મહિલા ને પરેશાન કરતો રેલવેનો ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ઝડપાયો

હનીફ પઠાણ નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી મહિલાને કરતો હતો પરેશાન

આજે મહિલાનો પીછો કરતો હતો ત્યારે પોલીસને ફોન કરી રંગેહાથ ઝડપી લીધો

પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ પોલીસ સમક્ષ મહિલાને આપી ધમકી

પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી