જીરાનું પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી ડ્રિંક્સ.

જીરાનું પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી ડ્રિંક્સ છે, ૧ ગ્લાસ બનાવવા માટે તપેલી માં ૧ ૧/૨ ગ્લાસ પાણી લઈ, ૨ ચમચી જીરૂ ઉમેરી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળવું, અને ગાળી ગ્લાસ માં લઇ ૧ ચમચી મધ એડ કરી હુંફાળું ગરમ સવારમાં નરણા કોઠે પીવું.