મહેતાનુ દિલ નરમ આઇસક્રીમ જેવુ,
મહેતા ની જબાન મીઠી જલેબી જેવી,
મહેતા નો ગુસ્સો ગરમ ચાઇનીઝ સુપ જેવો,
મહેતાનો સાથ ચટપટા અથાણા જેવો,
મહેતા નો કોન્ફીડન્સ કડક ખાખરા જેવો,
મહેતા નો સ્વભાવ મિલનસાર દાળઢોક્ળી જેવો..
ટુંક મા મહેતા સાથે રહેશો તો કયારેય ભુખ્યા નહી રહો.
તમે જો મહેતા છો અથવા મહેતા ના મિત્રો છો… તો આગળ મોકલો.😀