અમદાવાદના વિવેકાનંદનગર ના પોલિસ કોન્સટેબલે જીવન ટુંકાવવા નો પ્રયાસ કયોઁ. સારવાર માટે એલ જી હોસ્પિટલના આઈ સી યુ મા ખસેડાયો.

અમદાવાદના વિવેકાનંદનગર ના પોલિસ કોન્સટેબલે જીવન ટુંકાવવા નો પ્રયાસ કયોઁ.

સારવાર માટે એલ જી હોસ્પિટલના આઈ સી યુ મા ખસેડાયો.

જોકે આપઘાત પહેલા પોલિસ જવાને પોતાના મોબાઈલ મા વી ડી ઓ બનાવી ને સોસિયલ મિડીયામા અપલોડ કરીને આપઘાતનુ પગલુ ભયુઁ. સાથી પોલિસ અધિકારી અને કમઁચારી પર આક્ષેપ સાથે ત્રાસ ની વાત જણાવી.

પોલિસ ના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે પોલિસ સ્ટેશનમા અહેવાલ મંગાવ્યોની પ્રાથમિક માહિતી.