✅ આવતીકાલ થી ગુર્જરી બજાર રીવરફ્રન્ટ, અ.મ્યુ.કો. પ્લોટ ભક્તિ સર્કલ નિકોલ, એ.ઈ.એસ. ગ્રાઉન્ડ, બોડકદેવ ખાતે શાકભાજીનું હોલસેલ બજાર શરૂ
✅ જેતલપુર તથા વાસણા APMC માર્કેટએ જુની પધ્ધતિ મુજબ હોલસેલ શાકભાજીનું વેચાણ
✅ સ્થળો ઉપર છુટક વેચાણની વ્યવસ્થા નથી. જેની શહેરીજનોએ ખાસ નોંધ લેવી