ઇમરાન ખેડા વાળા નો રિપોર્ટ પોઝિટિવ…..

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ધારાસભ્ય કોટ વિસ્તારમાં અનેક લોકોની મુલાકાત લઈ ચુક્યા છે

આજે ઇમરાન ખેડાવાલા ની મિટિંગ મુખ્યમંત્રી સાથે મિટિંગ થઈ હતી

રિપોર્ટ પોઝીટીવ આવતા ચકચાર