અમદાવાદના આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ સોશિયલ ડિસ્ટન્સ પર કલા કૃતિ રજૂ કરી

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ત્રાહિમામ થઈ રહ્યું છે અને ૨૧ દિવસ સમગ્ર ભારતમાં lockdown કરવામાં આવ્યું છે. ત્યારે કોરોના થી બચવા માટે સોશિયલ distance ખૂબ જ જરૂરી છે. ત્યારે અમદાવાદના આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ સોશિયલ distance સમજવા માટે એક સુંદર કલાકૃતિ રજૂ કરી હતી. જેને સોશિયલ distance કેવી રીતે રાખવું તે દર્શાવતાં આ કલાકૃતિ તેજ ગુજરાતીના વાચકો માટે અહીં રજૂ કરવામાં આવ્યું છે