*સુરેન્દ્રનગરમાં બુટલેગર જલમસીને છોડાવવા 30 લોકોનો પોલીસ પર હુમલો, PSIને છરીના ઘા ઝીંક્યા*
ઝીંઝુવાડા ગામે પોલીસ પર 30થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો
અને આરોપી બુટલેગર જલમસીને છોડાવી ગયા.
ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો છે.
ટોળાએ PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યા હતા.
PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…..