*અમદાવાદમાં ખોટા બહાના અને કારણો ધરી RTI એક્ટ હેઠળ માહિતી માગનાર સામે કાર્યવાહી થશે*

*GNA અમદાવાદ*

*અમદાવાદમાં ખોટા બહાના અને કારણો ધરી RTI એક્ટ હેઠળ માહિતી માગનાર સામે કાર્યવાહી થશે*

સમય વેડફનારા આવા RTI એક્ટિવિસ્ટોને અંકુશમાં લેવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને એક્શન પ્લાન ઘડવા જણાવ્યું

રાઈટ ટુ ઈન્ફર્મેશન’નો દુરૂપયોગ કરીને ગેરલાભ ઉઠાવનાર તત્વો સામે કડક પગલાં લેવા સૂચના આપી

રાઈટ ટુ ઈન્ફર્મેશન’ એક્ટ (RTI)નો દુરુપયોગ કરતા લોકો સામે થશે કાર્યવાહી:સોર્સ