એ.સી.બી. સફળ ટ્રેપ* 

એ.સી.બી. સફળ ટ્રેપ*

 

ફરીયાદીઃ- એક જાગૃત નાગરીક

 

આરોપી: – નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા , પો.સ.ઇ , વર્ગ -૩ ,

જોઘપુર ગામ ચોકી , આનંદનગર પોલીસ સ્ટેશન , અમદાવાદ.

 

*ગુન્હો બન્યા તારીખઃ-* ૧૮/૦૭/૨૦૨૩

 

*લાંચની માંગણીની રકમઃ-*

રૂ.૫૦,૦૦૦/-

 

*લાંચ સ્વીકારેલ રકમઃ-*

રૂ.૫૦,૦૦૦/-

 

*રીકવર કરેલ રકમઃ* –

રૂ.૫૦,૦૦૦/-

 

 

*બનાવનુ સ્થળઃ* –

જોઘપુર ગામ પોલીસ ચોકી

 

*ટુંક વિગતઃ* – આ કામના ફરીયાદીના પતિ વિરુધ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના કામે ૧૫૧ કરી જામીન લેવડાવી માર નહીં મારવા અને અને પાસા નહી કરવા પેટે રૂ.૫૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી ,

પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે છટકું ગોઠવવા માં આવેલ , જે છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણા સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.

 

*નોધઃ* -ઉપરોક્ત આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

*ટ્રેપીંગ ઓફીસરઃ* –

શ્રી એસ.એન.બારોટ ,

પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.

 

*સુપરવિઝન અધિકારી* –

શ્રી કે.બી.ચુડાસમા

મદદનીશ નિયામક,

એ.સી.બી. અમદાવાદ એકમ,

અમદાવાદ.