*📌સુરેન્દ્રનગર: સૌકા ગામે ચાલતા જુગારધામ પર LCB ત્રાટકી…*

 

ગુડદી પાસાનો જુગાર રમતા 38 જુગારીઓ ઝડપાયા

 

રોકડ રકમ સહિત 28.77 લાખનો મુદ્દામાલ જપ્ત…

 

1 PSI સહિત 8 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા.