*ગુજરાત કોરોના અપડેટ્સ*

*📌ગુજરાત: કોરોના નાં નવા 179 કેસ નોંધાયા…*

અમદાવાદમાં કોરોના નાં નવા 55 કેસ, વડોદરા અને સુરતમાં નવા 38-38, મહેસાણામાં 11 કેસ નોંધાયા…

ગુજરાતમાં કોરોના નાં કુલ 1396 એક્ટિવ કેસ…