*📌ભરૂચ: અંક્લેશ્વરમાં આવેલી ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમાર ₹1,00,000 ની લાંચ લેતા ACB નાં હાથે ઝડપાયા*

 

 

સ્થાનિક હોસ્પિટલનું સંચાલન સંભાળ્યા પછી પાસ થયેલા બિલ ની રકમ ની ચુકવણી માટે માંગી હતી લાંચ…

 

અઢી લાખની લાંચ માગ્યા પછી રૂપિયા 1 લાખ લેતાં ઝડપાયા…