યુવરાજસિંહનો વધુ એક આરોપ..!

ધોરણ 12 માં ડમી કૌંભાંડ નો આરોપ

ઋષિ અરવિંદભાઈ બારૈયા
પીપરલા(ડમી પરીક્ષાર્થી)

દર્શન મહેન્દ્રકુમાર બારૈયા
(ગોવિંદભાઈનો ભાણો. ગામ – પીપરલા)ની જગ્યાએ પરીક્ષા આપનાર.

પરીક્ષા સ્થળ -👉 શ્રી તુન્ની વિદ્યામંદિર અમરેલી

બીજો પણ એક વ્યક્તિ એટલે કે દર્શન ભરતભાઈ બારૈયા તે પણ ધોરણ 12 ની કોઈ પરીક્ષા આપવા જતા હતા પરંતુ એની અમે પુષ્ટિ કરતા નથી