અમદાવાદ : SG હાઇવે છારોડી પાસે થયો અકસ્માત

ડમ્પર ચાલકે યુવકને લીધો અડફેટે

 

બાઇક સહિત યુવકને ઘસડયો

 

ડમ્પર ડ્રાઈવર દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ