#BREAKING

 

પેશાબ કાંડ’: નિયમોનાં ઉલ્લંઘન બદલ DGCAએ Air Indiaને ફટકાર્યો રૂપિયા 30 લાખનો દંડ

 

ફ્લાઇટ નાં પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ પણ 3 મહિના માટે કર્યું સસ્પેન્ડ