કર્ણ હોસ્પિટલમાં મા-દીકરી મર્ડર કેસમાં મોટો ધડાકો, આરોપી ગે નીકળ્યો, મૌજશોખ માટે કરતો ગંદા કામ
કર્ણ હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડર મામલે
યુવતીને એનેથીસિયા નો ઓવર ડોઝ આપ્યા બાદ તેની માતાને આપ્યું ઇન્જેક્શન
આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ હોવાનો ખુલાસો
આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેવર
આરોપી મનસુખએ સારવાર અર્થે આવેલી યુવતીને એનેથીસિયાનો ઓવર ડોઝ આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
એટલું જ નહિ 3 માસ પહેલા પણ એક મહિલાનો આ પ્રકારે મૃતદેહ મળ્યો હતો. જેથી મનસુખ સામે શંકાની સોઈ તણાઈ રહી છે.