ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી..નવા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડ.
ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી..નવા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની નિયુક્તિ. ભાજપ હાઈ કમાન્ડે બે મહત્વની પોસ્ટ માટે સિનિયર આગેવાનોની કરી વરણી..
થરાદના ધારાસભ્ય છે શંકર ચૌધરી.
શહેરા ના ધારાસભ્ય છે જેઠાભાઇ ભરવાડ