*દાંતા નજીક બાઈક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત*
દાંતા ના પુંજપુર નજીક અકસ્માત સર્જાયો હતો જેમા બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે આ ઘટના દાંતા નજીક પુંજપુર માર્ગ પર બની હતી
બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પાલનપુર રેફર કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા
અકસ્માત સર્જાતા ટ્રેક્ટર રોડની સાઈડ ખેતરમાં પલટી માર્યું હતું ઘટનાની જાણ થતા 108 ની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી