*મહેસાણામાં IELTSમાં બેન્ડ કૌભાંડમાં નોંધાઈ ફરિયાદ*

 

🔸IELTS બેન્ડ કૌભાંડમાં કુલ 45 આરોપીઓ સામે ફરિયાદ

 

🔸3 આરોપીની કરાઇ ધરપકડ

 

મહેસાણામાં IELTS બેન્ડમાં કૌભાંડ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. 8 બેન્ડ મેળવી 4 યુવકોને અમેરિકા મોકલવા ના કૌભાંડ કેસમાં ત્રણ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સની પટેલ,ગોકુલ મેનન,સાવન ફર્નાન્ડિઝને મહેસાણા SOG પોલીસે ઝડપી લીધા છે.