મુખ્ય સમાચાર
* પાટણ જિલ્લાના રાધનપુરમાં સરેરાશ 5 ઇંચ વરસાદ નોંધાયો.
* કચ્છ પીએમ મોદી 28 મીએ 11 વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ.
* સાંસદ ડૉ. કીરીટભાઇ સોલંકીના અધ્યક્ષ સ્થાને SC/ST સંસદિય કલ્યાણ સમિતિ તેલંગાણા રાજ્યના પ્રવાસે પહોંચી.
* 28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ*