સુરત : BMW કારમાં લાગી વિકરાળ આગ


કાપડ વેપારીની કારમાં આગ લાગતા મચી અફડા તફડી

ચાલુ કારમાં આગના દ્રશ્યો જોઈ લોકોમાં નાસભાગ

કાર પાર્ક કરી નીચે ઉતરી જતા કાર ચાલકનો આબાદ બચાવ