આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બ્રાઇટ ડે સ્કૂલ લુણાવાડા ખાતે તે બાળવેશભૂષા તથા શ્રાવણના પવિત્ર માસ નિમિત્તેસ્વર મહાદેવની પૂજા કરવામાં આવી
લુણાવાડા માં બ્રાઇટ ડે સ્કૂલ લુણાવાડા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા વેશભૂષા. ની પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 55 જેટલા બાળકોએ ભાગ લીધો હતો તેમ જ બાળ પ્રવૃત્તિ વાલીગણ પણ આનંદથી બાળકોને તૈયાર કરી શાળા પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને શાળાના તમામ બાળકો તથા સ્ટાફ મિત્રો દ્વારા 108 પાસે સ્વર મહાદેવ આરતી માંથી બનાવી બિલવ પત્ર દ્વારા જયાત્મક અભિષેક કરવામાં આવ્યો આ સાથે આઝાદી કામૃત મહોત્સવ નિમિત્તે તિરંગી મહાદેવ બનાવવામાં આવ્યા