*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક CCTV નેટવર્ક થકી વધુ સંગીન સુરક્ષા-સલામતી માટે જનભાગીદારી દ્વારા ‘ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022’ નો આવતીકાલ 1 ઓગસ્ટથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે, જેનો પ્રથમ તબક્કામાં 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અમલ કરાશે*