બ્રેકિંગ
અમદાવાદમાં રસ્તાઓ પર ઉપર પાણી ભરાયેલા જોયા બાદ
હવે રોડની નીચે પણ પાણી ભરાવના દ્રશ્યો
સ્માર્ટ સિટી અમદાવાદમાં રોડ ઉપર અને રોડ નીચે પાણી જ પાણી..
અમદાવાદ માં ભુવા પડવાનો સિલસિલો યથાવત
અમરાઈવાડી માં પડ્યો મસમોટો ભૂવો
મેટ્રો પિલર 119 પાસે પડ્યો ભૂવો
AMC દ્વારા ભુવા ને બેરિકિટ કરી દિધો.