એસજી હાઈવે પર ટ્રકની ટક્કરે બાઈક સવારનું મોત

બોપલમાં રહેતો સિદ્ધાર્થ નાયર મિત્રો સાથે ઘરે આવતો હતો ત્યારે થયું અકસ્માત

ટક્કર મારી ટ્રક ચાલક થયો ફરાર

એસ જી હાઈવે પર શિવાલિક શિલ્પ બિલ્ડિંગની પાસે ની અકસ્માત ની ઘટના

ગંભીર ઇજાઓ થતા યુવકને ખસેડાયો હતો શેલ્બી હોસ્પિટલમાં

યુવકને ડોક્ટરે જાહેર કર્યો મૃત

ફરાર ટ્રકચાલક વિરુદ્ધ એસજી હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ