વરસાદથી સૌરાષ્ટ્રના 29 ડેમોમાં નવા નીર*
રાજકોટના 10, જામનગરના 3 અને સુરેન્દ્રનગરના 2 ડેમોનો સમાવેશ
સૌથી વધુ મોતીસર ડેમમાં 9.64 ફૂટ પાણીની આવક નોંધાઇ જ્યારે છાપરવાડી ડેમમાં 8.5 ફૂટની નવા નીરની આવક
જામનગરના ફોફળ-2 ડેમમાં 9.28 ફૂટ પાણી ઉમેરાયું