અંકલેશ્વરની એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રકો બરોબાર સગે કરવાના મામલામાં વધુ એક આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે થાણે સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી…