*મુસ્લિમ યુવકે ધર્મ છુપાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા*

 

🔸લગ્ન કર્યા બાદ યુવતી પર પતિ ધર્મ પરિવર્તન કરવાનુ દબાણ કર્યું

 

🔸યુવતીએ ના પાડતા યુવકે મારામારી કરી ઘરની બહાર કાઢી મુકી

 

*પ્રયાગરાજમાં લવ જેહાદ*

 

ઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવીને હિન્દુ યુવતિ સાથે લગ્ન કર્યા. ત્યારબાદ યુવતી પર મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનુ દબાણ કરવા લાગ્યો. યુવતીએ જ્યારે આમ કરવાની ના પાડી તો તેની સાથે મારામારી કરી ઘરની બહાર કાઢી મુકી. હાલમાં પોલીસે આરોપી સામે કેસ નોંધી તેની ધરપકડ કરી છે.