ગુજરાત

 

કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યો આદેશ

178 સરકારી વકીલોની સાગમટે બદલી

એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા વકીલોનું ટ્રાન્સફર.