સુરતમાં શનિ-રવિવારે પણ જનસેવા કેન્દ્ર કાર્યરત રહેશે*

વિદ્યાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો સમયસર મળી રહે તે માટે નિર્ણય