કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દીવમાં*

સવારે 9:15 કલાકે દીવના જલંધર સર્કિટ હાઉસ ખાતે પહોંચશે

10:00 કલાકે દીવના વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક યોજશે

*સાંજે 4:00 વાગ્યે સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે